બેન્ઝીન $\xrightarrow[{Anhy. AlCl_3}]{{CH_3Cl}} A \,$ $\xrightarrow[{hv}]{{Cl_2 (1 \, mole)}} B$ $\xrightarrow{{AgCN}} C$
ઉપરની પ્રક્રિયા માટે શું સાચું છે?

  • A
    $A = \text{ટોલ્યુઈન}$
  • B
    $B = p-\text{ક્લોરોટોલ્યુઈન}$
  • C
    $C = \text{બેન્ઝાઈલ સાયનાઈડ}$
  • D
    $C = \text{બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ}$

Explore More

Similar Questions

કેટલાક આલ્કાઈલ હેલાઈડ બેઈઝ સાથે પ્રક્રિયા કરવાથી વિસ્થાપન પ્રક્રિયા આપે છે જ્યારે કેટલાક વિલોપન પ્રક્રિયા આપે છે. આ તફાવત માટે જવાબદાર આલ્કાઈલ હેલાઈડના બંધારણીય લક્ષણોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

Difficult
View Solution

આપેલ હેલાઈડ્સની $S_N2$ પ્રતિક્રિયા પ્રત્યેની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે:

નીચેનામાંથી આલ્કોહોલિક $KOH$ પ્રત્યે સૌથી વધુ સક્રિય કયું છે?

ઈથાઈલબેન્ઝીન અને $N$-બ્રોમોસક્સિનાઈમાઈડ $(NBS)$ વચ્ચેની પ્રક્રિયાની નીપજ શું છે?

Vinylcyclopentane $\xrightarrow{HCl}$ મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo